Previous
Previous Product Image

Hindi and Sanskrit Material (TET TAT)

275.00
Next

Class 3 Test Series

600.00
Next Product Image
Sale!

Constable ALL Book Set

3,500.00

About Book

Description

  • ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ નવી પરીક્ષા પદ્ધતિ મુજબની Police Constable પરીક્ષા માટે નવા અભ્યાસક્રમ મુજબના તમામ વિષયોને આવરી લેતો બુક કોમ્બો\nઆ પરીક્ષાઓ માટે ઉપયોગી ગણિત-રિજનીંગ, G.K., ગુજરાતી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
  • નીચેની બુક + મટીરિયલ મળવા પાત્ર રહેશે
  • Reasoning (NEW)
  • Maths
  • GCERT Geography
  • GCERT History
  • Polity Class 3
  • Gujrat Geography
  • Gujarat History
  • Gujarat Culture
  • Indian Culture
  • Science And Tech. (Material)
  • Indian Geography (Materials)
  • History (Materials)
  • Current Affairs (3Months)
  • દરેક With Material કોર્ષ કે પેકેજની કિંમતમાં કુરિયર ચાર્જ,પેકેજિંગ ચાર્જ , Labour Cost અને Logistic Cost નો સમાવેશ થયેલ છે કોઈ અલગથી ચાર્જ આપવાનો રહેશે નહિ.
  • તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
  • જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
  • આપણી કુરિયર સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ.
  • જો તમે ગામડામાં રહો છો તો તમારે તમારી નજીકના તાલુકાનું કોઈ પણ સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરુપતિ કુરિયર સર્વિસની ઓફિસ પરથી કુરિયર મેળવી લેવાનું રહેશે.
  • ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
  • એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ .
  • ગુજરાત ની બહાર બુક મેળવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
  • જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
  • book helpline number : +91 77779 91348

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shopping cart

0
image/svg+xml

No books in the cart.

Continue Shopping
Home
Account
0
Cart
Search