Previous
Previous Product Image

TET 2 (Part 1) Bookset

600.00
Next

Mission GPSC (Prelims and Mains) Book Set

5,500.00
Next Product Image
Sale!

CPT (Computer Proficiency Test)

205.00

About Book

Description

  • રાજય તથા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી બીજા તબકકાની C.P.T. ની પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન.
  • ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગની સરળ ભાષા અને ચિત્રાત્મક સ્વરૂપે સમજૂતી.
  • MS Word, MS Excel, MS PowerPoint તથા MS Outlook ના પ્રેકિટકલ માટે દરેક પ્રોગ્રામનું વર્ણાત્મક તથા ચિત્રાત્મક (સ્ક્રિનશોટ સાથે) સમજૂતી એકદમ સરળ ભાષામાં.C.P.T. ના તમામ પ્રશ્નો જેવા કે પેરેગ્રાફ ફોમેટીંગ, ટેન્ડર નોટીસ, એકસલ સ્પ્રેડશીટ, પ્રેઝનટેશન અને ઈ–મેઈલના 25+ ઉદાહરણોનો પુસ્તકમાં સમાવેશ.
  • MS Word તથા MS Excel માં દરેક મેનુના ઉદાહરણની સાથે દરેક મેનુની પ્રેકટીસનો બુકલેટમાં સમાવેશ.
  • તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
  • જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
  • આપણી કુરિયર સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ.
  • જો તમે ગામડામાં રહો છો તો તમારે તમારી નજીકના તાલુકાનું કોઈ પણ સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરુપતિ કુરિયર સર્વિસની ઓફિસ પરથી કુરિયર મેળવી લેવાનું રહેશે.
  • ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
  • એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ .
  • ગુજરાત ની બહાર બુક મેળવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
  • જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
  • book helpline number : +91 77779 91348

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shopping cart

0
image/svg+xml

No books in the cart.

Continue Shopping
Home
Account
0
Cart
Search