Previous
Previous Product Image

Maths Reasoning Combo

625.00
Next

Indian Constitution – Golden MCQ (GPSC Prelims)

280.00
Next Product Image

Current Affairs February 2024

100.00

About Book

Description

  • ‘વર્તમાન વિશેષ’+ ‘વર્તમાન વિશેષ GPSC 360’ નું સંયોજન કરી GPSC તથા વર્ગ-3ની ગુજરાતની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી એવું મેગેઝીન
  • વર્તમાન પ્રવાહના તમામ મુદ્દાઓનું 360° વિશ્લેષણ કરી વિષય મુજબ વર્ગીકરણ
  • ચર્ચામાં રહેલાં સ્થળોની MAP દ્વારા સવિશેષ સમજૂતી
  • ચર્ચામાં રહેલાં શબ્દો/પરિભાષાની “TERMS IN NEWS” તરીકે સમજૂતી
  • સરકારી તથા અન્ય અધિકૃત સ્ત્રોતોના આધારે તૈયાર કરેલું મેગેઝીન GPSC તથા અન્ય મુખ્ય પરીક્ષાઓ માટે “Mission Mains”ના મુદ્દાની અલગથી પ્રસ્તુતિ
  • ટોપિકના અંતે તેના ઝડપી પુનરાવર્તન માટે ખાસ “REVISION MCQs”
  • દરેક પૃષ્ઠ પર કોઈ એક વિષયનાં પરીક્ષાલક્ષી તથ્યો
  • ટાંકીને કરંટ સાથે GSનું પણ પુનરાવર્તન
  • તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
  • જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
  • આપણી કુરિયર સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ.
  • જો તમે ગામડામાં રહો છો તો તમારે તમારી નજીકના તાલુકાનું કોઈ પણ સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરુપતિ કુરિયર સર્વિસની ઓફિસ પરથી કુરિયર મેળવી લેવાનું રહેશે.
  • ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
  • એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ .
  • ગુજરાત ની બહાર બુક મેળવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
  • જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
  • book helpline number : +91 77779 91348

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shopping cart

0
image/svg+xml

No books in the cart.

Continue Shopping
Home
Account
0
Cart
Search