Previous
Previous Product Image

Computer

215.00
Next

Gujarat History

230.00
Next Product Image
Sale!

Gujarat Culture

255.00

About Book

Description

  • સ્પર્ધાત્મક પરીક્ષાઓની માંગ અનુસાર ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાની વિસ્તૃત છણાવટ.
  • ગુજરાતની લોકસંસ્કૃતિ, કળા-કસબ, શિલ્પ અને સ્થાપત્યકળા, નાટ્યકળા, રંગમંચ, ચિત્રકળા, આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું શબ્દરૂપે તલસ્પર્શી ચિત્રણ.
  • GCERT, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત સરકારના વિવિધ સંદર્ભગ્રંથો, ગુજરાત વિશ્વકોશ તથા ભો.જે. વિદ્યાભવનનાં ગ્રંથોનો ઉપયોગ કરી તૈયાર કરાયેલું પુસ્તક.
  • તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
  • જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
  • આપણી કુરિયર સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ.
  • જો તમે ગામડામાં રહો છો તો તમારે તમારી નજીકના તાલુકાનું કોઈ પણ સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરુપતિ કુરિયર સર્વિસની ઓફિસ પરથી કુરિયર મેળવી લેવાનું રહેશે.
  • ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
  • એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ .
  • ગુજરાત ની બહાર બુક મેળવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
  • જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
  • book helpline number : +91 77779 91348

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shopping cart

0
image/svg+xml

No books in the cart.

Continue Shopping
Home
Account
0
Cart
Search