Previous
Previous Product Image

Gujarati Language – Mains mantra 2.0

230.00
Next

Essay Writing – Mains mantra 2.0

105.00
Next Product Image
Sale!

Gpsc Mains Book Set

1,400.00

About Book

Description

  1. અભ્યાસક્રમ મુજબ દરેક ફોર્મેટની સમજૂતિ
    કોર્મેટ મુજબ પરીક્ષાલક્ષી પ્રશ્નોના મોડેલ પ્રશ્ન-જવાબ
    વિશ્લેષણાત્મક અભિગમ સાથે જવાબોની રજૂઆત
    અગાઉની પરીક્ષાઓમાં પૂછયેલા પ્રશ્નોનો સમાવેશ
    પ્રેક્ટિસ પ્રશ્નો (Format Wise)
    અભ્યાસક્રમ મુજબ ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળનો સમાવેશ
    ભાષા શુદ્ધિ માટેઅગત્યના ગુજરાતી વ્યાકરણના મુદ્દાઓનોપણ સમાવેશ
    અભ્યાસક્રમ મુજબ English Grammar અને શબ્દ ભંડોળનો સમાવેશ
    ઉત્તરને વધુ સારો બનાવવા ધ્યાનમાં રાખવાના મુદ્દા
    Facts +Analitical Questions-Answer format
    આવશ્યકતા મુજબ ચિત્રાત્મક પ્રસ્તુતી
    ઉદાહરણ સહિત, મુદ્દાસર અને સરળ ભાષામાં સમજૂતી
    મહત્વપૂર્ણ વર્તમાન મુદ્દાઓનો સમાવેશ
  2. Book List
    1. Gujarati Language
    2.English Language
    3. Essay Writing
    4. History
    5. Culture
    6. Polity
    7. Public Administration
    8. Economy
    9. Geography + Science & Tech.
  • તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
  • જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
  • આપણી કુરિયર સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ.
  • જો તમે ગામડામાં રહો છો તો તમારે તમારી નજીકના તાલુકાનું કોઈ પણ સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરુપતિ કુરિયર સર્વિસની ઓફિસ પરથી કુરિયર મેળવી લેવાનું રહેશે.
  • ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
  • એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ .
  • ગુજરાત ની બહાર બુક મેળવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
  • જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
  • book helpline number : +91 77779 91348

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shopping cart

0
image/svg+xml

No books in the cart.

Continue Shopping
Home
Account
0
Cart
Search