Previous
Previous Product Image

CCE Full Combo(Group A+B)

4,750.00
Next

Physical Geography

205.00
Next Product Image
Sale!

Science And Technology

330.00

About Book

Description

  • પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા (GPSC+CCE) ના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ CCE (મુખ્યપરીક્ષા) ના નવા અભ્યાસક્રમનો પણ સમાવેશ
  • સામાન્ય વિજ્ઞાનના અગત્યનાં તથ્યો આધારિત વિશેષ પ્રકરણ આવશ્યકતા મુજબ ચિત્રાત્મક અને કોષ્ટક દ્વારા સરળ અને રસપ્રદ સમજૂતી
  • ઉલ્લેખિત માહિતીની સચોટતા માટે સંદર્ભસૂચિનો સમાવેશવિવિધ જટિલ મુદ્દાઓની સરળ ભાષામાં સચોટ રજુઆત
  • તાજેતરમાં ચર્ચિત વર્તમાન મુદ્દાઓનો સમાવેશ ISRO, DRDO, NASA, PIB, NCERT, GCERT જેવા અધિકૃત સ્રોતનો ઉપયોગ કરી તૈયાર કરાયેલું પુસ્તક
  • તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
  • જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
  • આપણી કુરિયર સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ.
  • જો તમે ગામડામાં રહો છો તો તમારે તમારી નજીકના તાલુકાનું કોઈ પણ સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરુપતિ કુરિયર સર્વિસની ઓફિસ પરથી કુરિયર મેળવી લેવાનું રહેશે.
  • ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
  • એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ .
  • ગુજરાત ની બહાર બુક મેળવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
  • જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
  • book helpline number : +91 77779 91348

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shopping cart

0
image/svg+xml

No books in the cart.

Continue Shopping
Home
Account
0
Cart
Search