Previous
Previous Product Image

Constable ALL Book Set

3,500.00
Next

TET 2 (Part 1) Bookset

600.00
Next Product Image
Sale!

Class 3 Test Series

600.00

About Book

Description

 • Class 3 MCQ Test Series માં અલગ અલગ 7 બુકલેટ અને એક OMR બુક મળશે.
 • વિશેષતાઓ – 18 જેટલા વિષયોનો સમાવેશ.
 • ટોપિકવાઈઝ ટેસ્ટ.
 • દરેક વિષયની 50-50 માર્કસની 4 મેગા ટેસ્ટ.
 • 10,000+ થી વધુ પ્રશ્નોનો સમાવેશ.
 • દરેક ટેસ્ટ માટે અલગ અલગ OMR SHEET
 • તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
 • જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
 • આપણી કુરિયર સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ.
 • જો તમે ગામડામાં રહો છો તો તમારે તમારી નજીકના તાલુકાનું કોઈ પણ સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરુપતિ કુરિયર સર્વિસની ઓફિસ પરથી કુરિયર મેળવી લેવાનું રહેશે.
 • ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
 • એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ .
 • ગુજરાત ની બહાર બુક મેળવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
 • જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
 • book helpline number : +91 77779 91348

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shopping cart

0
image/svg+xml

No books in the cart.

Continue Shopping
Home
Account
0
Cart
Search