Previous
Previous Product Image

ShabdVaibhav

180.00
Next

Ancient History

210.00
Next Product Image
Sale!

TET 2 Model Paper – Free 50 OMR

140.00

About Book

Description

TET2 ના પાર્ટ-1ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલ પ્રશ્નપત્રો
દરેક પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમમાં દર્શાવેલ વિષયવાઇઝ ગુણભારનો સમાવેશ
પુસ્તક સાથે 150 માર્કસની 50 OMR ફ્રી
કુલ 50 પ્રશ્નપત્રમાં 3750 પ્રશ્નો સમાવિષ્ટ
સામાન્યજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા વિષયમાં GCERT આધારિત પ્રશ્નો

  • તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
  • જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
  • આપણી કુરિયર સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ.
  • જો તમે ગામડામાં રહો છો તો તમારે તમારી નજીકના તાલુકાનું કોઈ પણ સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરુપતિ કુરિયર સર્વિસની ઓફિસ પરથી કુરિયર મેળવી લેવાનું રહેશે.
  • ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
  • એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ .
  • ગુજરાત ની બહાર બુક મેળવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
  • જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
  • book helpline number : +91 77779 91348

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shopping cart

0
image/svg+xml

No books in the cart.

Continue Shopping
Home
Account
0
Cart
Search